Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ડાકોર-ઉમરેઠ રોડ પર બોલેરો અને મારૂતીવાન વચ્ચે અકસ્માતમાં બેને ગંભીર ઇજા

મારૂતીવાનમાં ડાકોર દર્શન કરીને પરત વડોદરા જતી વેળાએ અકસ્માત સર્જાયો :

ડાકોર-ઉમરેઠ માર્ગ ઉપર  સુમારે બોલેરો અને મારૂતિવાન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મારૂતિવાનમાં ફસાઈ ગયેલા ડ્રાયવરને ઘટનાસ્થળે આવી ચઢેલા રાહદારીઓ અને વાહનચાલકોએ મહામહેનતે બહાર કાઢીને ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. મારૂતિવાનમા સવાર બન્ને ડાકોર દર્શન કરીને પરત વડોદરા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો..

(10:25 pm IST)