Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

અમદાવાદ સિવિલ હોસ્પીટલને બ્રેઇનડેડ દર્દીના આજ સુધીમાં ૧૦૦ જેટલા અંગદાનો મળ્યાઃ ૩૦૦ જેટલા જરૂરીયાતમંદ દર્દીઓને જીવનદાન મળ્યું

અંગદાન સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પીટલ ખાતે ઉપસ્થિત રહી પરિવારજનોનો ઋણ સ્વિકાર્યો

અમદાવાદ તા.રપ : અમદાવાદ સિવિલ હોસ્પીટલને આજ સુધીમાં બ્રેઇનડેડ થયેલા દર્દીઓના ૧૦૦ જેટલા અંગદાન પ્રા થયા છે. ર૬ વર્ષિય બ્રેનડેડ યુવકના અંગદાન દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહયા હતા અને પરિવારજનોનો ઋણ સ્વીકાર કર્યો હતો.

(5:14 pm IST)