Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

PSI મોડ-૨ની પરીક્ષામાં બેઠેલા 6 હજાર જેટલા ઉમેદવારોની ઉત્તરવહીની ફેર ચકાસણી કરવા હાઇકોર્ટનો સરકારને આદેશ

ASIમાંથી PSIના પદ માટે પ્રમોશનના મામલે અટવાયેલા કેસમાં હાઈકોર્ટે આપ્યો સરકારને આદેશ

 

અમદાવાદ : પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનનો મામલો છેલ્લા એક વર્ષથી અટવાયેલો છે. જોકે ગુજરાત હાઈકોર્ટે કેસ મામલે રાજ્યસરકારને મહત્વનો આદેશ કર્યો છે. અને PSI મોડ-૨ની પરીક્ષામાં બેઠેલા 6 હજાર જેટલા ઉમેદવારોની ઉત્તરવહીની ફેર ચકાસણી કરવા સરકારને આદેશ કર્યા છે

  અત્રે ઉલ્લેખનીય છે કે  ઉત્તરવહીઓના જવાબ ચેક કરી અને માર્ક આપવાની પદ્ધતિમાં ઉમેદવારોને અન્યાય થયો હોવાની કોર્ટમાં રીટ રજૂ થતા. મામલો સામે આવ્યો હતો. જે સંદર્ભે કોર્ટે અરજદારની રજૂઆતને ગ્રાહ્ય રાખી રાજ્ય સરકારને કેસ સંદર્ભે જરૂરી આદેશ કર્યા છે.

(12:49 am IST)
  • રાજકોટની માધાપર ચોકડીને ભાવનગર રોડ પર વધુ બે એરપોર્ટ જેવા બસપોર્ટ બનાવાશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત બસપોર્ટમાં મોલ મલ્ટીપ્લેકસથી લઈ અદ્યતન સુવિધાઓઃ આજે નવા ઉદઘાટન થયેલ બસપોર્ટમાં મુસાફરોના સામાન માટે એરપોર્ટ જેવી ટ્રોલીઓ મુકાશે access_time 5:50 pm IST

  • પ્રજાસતાક દિન નિમિતે જમ્મુ-કાશ્મીરમાં આંતર રાષ્ટ્રીય બોર્ડર અને લાઈન ઓફ કંટ્રોલ ઉપર પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પાકિસ્તાની દળો સાથે મીઠાઈની આપ-લે કરવામાં આવી નથી access_time 11:22 pm IST

  • રાજસ્થાન ધારાસભામાં નાગરિકતા કાનૂન વિરુદ્ધ પ્રસ્તાવ પાસ : આ પ્રસ્તાવ પાસ કરનારા રાજ્યો તરીકે કેરળ અને પંજાબ બાદ રાજસ્થાન ત્રીજું રાજ્ય બન્યું access_time 7:51 pm IST