Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

પીએસઆઇની પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ ટ્વીટ કરીને માહિતી આપી

અમદાવાદ :ગુજરાતમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલી પીએસઆઇની પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. જેમાં આજે 1382 PSIની ફાઈનલ પોસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

(10:01 pm IST)