Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

દાહોદમાં ખાન નદી નજીક ત્રણ બાઈક વચ્ચે અકસ્માત:બે લોકોના મોત: એક યુવક ઘાયલ

જાલતથી દાહોદ આવતી બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો :બંને મૃતકોના મૃતદેહને ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા

દાહોદમાં  ખાન નદી નજીક ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત થયા અને એક યુવક ઘાયલ થયો હતો. જાલતથી દાહોદ આવતી બાઇકો વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.બંને મૃતકોના મૃતદેહને ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતા, જ્યારે ઘાયલ યુવકને 108 ની મદદથી સારવાર માટે ખસેડાયો હતો

 

(10:46 pm IST)