Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

તાપી જિલ્લામાં છેલ્લા 14 દિવસથી એક પણ કેસ નહીં

તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં એક પણ દર્દી પોઝિટિવ ન આવતા રાહતનાં સમાચાર છે. છેલ્લા 14 દિવસથી જિલ્લામાં કોઈ પોઝિટિવ દર્દીઓ ન આવતા તંત્રને રાહત અનુભવી છે  કોરોનાથી સંપૂર્ણ મુકત છે.

(8:41 pm IST)