Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

નડિયાદમાં બાળક વેચાણ પ્રકરણમાં મહિલા ટોળકીએ સરોગસી મારફતે વધુ એક બાળક વેચ્યું હોવાનું ખુલ્યું

નડિયાદમાં બાળક વેચાણ પ્રકરણમાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી રહી છે. પોલીસ તપાસમાં મહિલા ટોળકીએ સરોગસી મારફતે વધુુ એક બાળક વેચ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આવા અનેક બાળકોના વેચાણની અનુમાન થઈ રહ્યું છે

(1:02 pm IST)