Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

નડિયાદની પીપલગ ચોકડી નજીક સર્જાયેલ બે અલગ-અલગ ગમખ્વાર અકસ્માતમાં બેને ગંભીર ઇજા

નડિયાદપંથકમાં પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં પીપલગ ચોકડી તેમજ પીપલગ ઓવરબ્રીજ નજીક સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી

અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના પીપલગ ગામમાં રહેતાં હસમુખભાઈ મુળજીભાઈ રોહિત ગત શનિવારના રોજ પીપલગ ચોકડી નજીક પોતાની સાયકલ લઈ રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે વખતે માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ મોટરસાઈકલ નં જીજે ૦૭ સીઈ ૬૦૫૧ ના ચાલકે હસમુખભાઈને અડફેટે લેતાં તેઓ ઈજાગ્રસ્ત બન્યાં હતાં

(5:18 pm IST)