Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ખેડા જિલ્લામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 7 શકુનિઓની ધરપકડ કરી

ખેડા:જિલ્લાના નડિયાદ, સાંઢેલી તેમજ અંગાડીમાં ચાલતાં જુગારધામ પર પોલીસે દરોડા પાડી ત્રણેય જગ્યાએ મળી કુલ સાત જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં

અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના સાંઢેલી ગામમાં આવેલ કોમ્યિુનટિ હોલ પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતાં હોવાની માહિતીના આધારે ઠાસરા પોલીસે ગતરોજ સાંજના સમયે દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી

(5:16 pm IST)