Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

દક્ષિણ ગુજરાતમાં આગામી 24-48 કલાક ભારેથી-અતિભારે વરસાદ

સુરત : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહયો છે સુરત,વાપી,વલસાડ અને ભરૂચ સહીત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે તેવામાં હવામાન વિભાગના એક અધિકારીનું કહેવું છે કે, સોમવારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અરબ સાગરમાં કોંકણથી લઈને દક્ષિણ ગુજરાતના કાંઠા સુધીના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થવાના કારણે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તાર ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી-અતીભારે વરસાદ પડી શકે છે.

(11:06 am IST)