Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

તાપી જિલ્લામાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો :આજે માત્ર ૫ નવા કેસો સામે ૫૫ દર્દી ઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : તાપી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૨૫ મી મે નાં રોજ નવા માત્ર ૫ કેસો સામે આવેલ છે, અને તેની સામે ૫૫ દર્દી ઓ સાજા થયા છે, જીલ્લા માં હાલ ૧૪૧ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:34 pm IST)