Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સેન્ટ્રલ આઇબીમા ડેપ્યુટેશન પર ફરજ બજાવતા પ્રદિપ સૈજુલ દંપતિ અને આઇપીએસ સારા રીઝવી ને બઢતી : સીલેકેશન ગ્રેડ મંજૂર

રાજકોટ : મૂળ ગુજરાત કેડરના અને હાલમાં સેન્ટ્રલ ડેપ્યુટેશન‌ પર ફરજ બજાવતા પ્રદીપ સેજુલ અને શોભા ભૂતડા તથા સરા રીઝવીને બઢતીના ભાગરૂપે સિલેકેશન ગ્રેડ મંજુર કરતો હુકમ એડી.ચીફ સેક્રેટરી પંકજ કુમાર દ્વારા કરવામાં આવ્યો છે.

જામનગર એસપી તરીકે ફરજ બજાવી ગયેલ પ્રદીપ સેજૂલ તથા અમરેલી એસપી તરીકે ફરજ બજાવી ગયેલ આ દંપતી ખૂબ સ્વચ્છ છબી સાથે કાર્યદક્ષ અધિકારી તરીકે છાપ ધરાવે છે. પ્રદીપ સેજુલ દંપતિ સેન્ટ્રલ‌‌ આઇબીમા કાયૅરત છે

(7:18 pm IST)