Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વડોદરામાં મ્યુકરમાઇકોસિસ બાદ હવે એસ્પરજીલોસિસ રોગે દેખ દીધી

વડોદરામાં મ્યુકરમાઈકોસિસ બાદ વ્હાઇટ ફંગસના ૩ કેસ નોંધાયા.આ ત્રણેય દર્દીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા. મ્યુકરમાઇકોસિસ બાદ હવે એસ્પરજીલોસિસ (વ્હાઇટ ફંગસ) નામના રોગે દસ્તક દેતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

(2:47 pm IST)