Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કાલે મોદી ગુજરાતમાં: માતાના આશીર્વાદ લેશે

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે ગુજરાત આવી રહયાનું જાણવા મળે છેઃ તેઓ કાલે બપોરે ૪.૩૦ વાગ્યે આવ્યા બાદ ખાનપુર વિસ્તારમાં સભા યોજે તેવા વાવડ છેઃ કાલે અથવા સોમવારે સવારે ગાંધીનગરમાં માતા હિરાબાના આશીર્વાદ લેવા જશેઃ રાત્રી રોકાણ રાજભવનમાં: બીજી વખત બહુમતીથી ચુંટાયા પછી પ્રથમ વખત ગુજરાતની મુલાકાત

(11:48 am IST)
  • હાર-જીત થતી રહે રાજીનામાની જરૂર નથીઃ મનમોહને રાહુલને સમજાવ્યા access_time 3:30 pm IST

  • બપોરે ૩ વાગ્યાથી ભારતનો ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ વોર્મ અપ મેચઃ બન્ને ટીમો વારંવાર એક બીજા સામે ટકરાતી ન હોય પ્રેકટીસ મેચ મહત્વનો બનશે access_time 11:33 am IST

  • કોંગ્રેસ કારોબારીમાં કમલનાથની ગેરહાજરીથી અનેક તર્કવિતર્ક : પંજાબ અને રાજસ્થાનના મુખ્યમંત્રી હાજર છે access_time 3:29 pm IST