Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે ચડ્યો: સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટમાં 42.3 ડિગ્રી , અમદાવાદ 42. 2 , સુરેન્દ્રનગર 42, રાજકોટ41.2 ડિગ્રી મહત્તમ તાપમાન

રાજકોટ :::: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી રહ્યો છે આજે બપોર બાદ અચાનક વાદળા છવાઈ ગયા હતા અને અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે તાપમાન વધતા લોકો ગરમીથી પરેશાન થઇ રહી છે

     આજે સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટમાં 42.3 ડિગ્રી , અમદાવાદ 42. 2 , સુરેન્દ્રનગર 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે

    આ ઉપરાંત ડીસામાં 40.6 , વડોદરા 41.6 , સુરત 35.6 , રાજકોટ 41. 2 ભાવનગર 38.4 પોરબંદર 34.3 , વેરાવળ 33. 0 દ્વારકા 32.9 ઓખા 33.2 ભુજ 40.3 , નલિયા 36,  ન્યુ કંડલા 38.1 , અમરેલી41.2 , મહુવા 35.8 , દીવ 36  , વલસાડ 34.4 વલ્લભવિદ્યાનગર 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે

(8:01 pm IST)