Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પાટીદાર આગેવાન, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઉપ પ્રમુખ, શિક્ષણપ્રેમી શ્રી વાસુદેવભાઈ પટેલનું નિધન

અમદાવાદ : ગુજરાતના પાટીદાર આગેવાન, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઉપપ્રમુખ તેમજ ઉમિયા કે.વી.સી. એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ શિક્ષણપ્રેમી અગ્રણી શ્રી વાસુદેવભાઈ પટેલનું નિધન થયું છે

 

(8:48 pm IST)