Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કાલથી અમદાવાદમાં ભયાનક ભૂકંપની ભાટી-એનની તસ્વીરોનુ પ્રદર્શન

ગુજરાતમાં ભયાનક ધરતીકંપ તા,૨૬/૦૧/૨૦૦૧ થયાને ૨૦ વર્ષ જેવો માતબર સમય વીતી ગયો તેમ છતાં હજુ ધરતીકંપનું નામ પડતા આપણા રુવાડા ઉભા થઈ જાય છે ,,,,!,ને ભગવાનને ભાળી ગયાની અનુભૂતિ તંતોતંત થાય છે,,,!!,જાણે કોઈ કોપ થયો હોય ને ભૂધરા માં દરિયો હિલોળા લેતો હોય તેવી બિહામણી લાગણી થાય હતી,,,!!!.શું કુદરત છે તેની શું તાકાત છે તેનું -માણ તેદી આપેલ માનવી ભલે મંગળ ઉપર જાય પણ ઈશ્વરની અમાપ તાકાત પાસે માનવી વામણો લાગે છે અને કદાચ ઈશ્વર એ સંદેશો દેવા માંગતો હશે કે હે માનવી તું તારા માપમાં રેજે એક મિનિટમાં સમગ્ર ગુજરાતને હચમચાવી નાખેલ તો કચ્છ આખાને પાડીને પાધર કરી હજારો માનવીને જીવતા સમાધિ લેવડાવેલ તેની તસવીરો લેવા સ્કૂટર પર કડકડતી ઠંડીમાં મધ રાત્રીએ ૨૦૦ કિલોમીટર જઈ આ ભયાનક ધરતીકંપની તસવીરો લીધી હતી તેને તા,૨૬/૦૧/૨૦૨૦ ના વિષ વર્ષ થાય છે ત્યારે અમદાવાદ પાલડી સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ આર્ટ ગેલેરી ખાતે ભાટી એન દ્વારા ભૂકંપ ફોટો પ્રદર્શન રાખેલ છે જેમાં ગુજરાતમાં શિરમોર વ્યકિતઓ ઉદઘાટન તા,૨૫/૦૧/૨૦૨૦ ને સવારે ૧૧ કલાકે આવશે જે આ આમંત્રણ કાર્ડમાં આપેલ છે તે ખાસ મહેમાનો આવશે તો આપ પણ તા,૨૫ને સવારે ૧૧ કલાકે અચૂક તસ્વીરકલાને પ્રોત્સાહન આપવા પધારવા  આમંત્રણ પાઠવ્યુ છે આ પ્રદર્શનના સ્પોન્સર કલા પ્રતિષ્ઠાન છે

(11:56 am IST)