Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ગાંધીનગરમાં જીવદયાપ્રેમીઓની મીટીંગ

 તાજેતરમાં સમસ્ત મહાજન દ્વારા ગુજરાતની તમામ પાંજરાપોળ, ગૌશાળાના પદાધીકારીઓ, જીવદયા કાર્યકરોની એક મીટીંગ ગાંધીનગર ખાતે મળી હતી. દેવેન્દ્ર જૈન, પ્રકાશભાઇ ઠકકર, ચીનુભાઇ, જયંતિભાઇ દોશી, રાજેશ શાહ સહીતના આગેવાનોની ઉપસ્થિતીમાં મળેલ આ મીટીંગમાં અછત, દુષ્કાળની પરિસ્થિતીમાં પશુ પક્ષીઓના બચાવ કાર્ય  અંગે તેમજ ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.  (૧૬.૧)

 

(3:47 pm IST)