Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સુરતના હજીરા વિસ્તારમાં ટ્રકમાં વેલ્ડિંગ કરતી વેળાએ ડીઝલ ટેંક ફાટતા બે કર્મચારીઓ દાઝ્યા : એક ગંભીર

સુરતના હજીરા વિસ્તારમાં ટ્રકમાં વેલ્ડિંગ કરતી વેળાએ ડીઝલ ટેંક ફાટતા બે કર્મચારીઓ દાઝ્યા : એક ગંભીર

સુરતનાં હજીરા વિસ્તારમાં એક ટ્રક આગમાં લપેટાયાની ઘટના બનવા પામી છે. હજીરા ઓએનજીસી ચોકડી પર એક ટ્રક સળગી ઉઠી હતી. ટ્રકમાં વેલ્ડીંગનું કામ ચાલતું હતું ત્યારે અચાનક ડીઝલની ટાંકી ફાટતાં બની ઘટના બનવા પામી હતી.

 ટ્રકમાં અચાનક આગ લાગવાને કારણે વેલ્ડીંગનું કામ કરી રહેલ બે કર્મચારીઓ દાઝી ગયા હતાં. દાઝેલા બેમાંથી એક કર્મચારી ગંભીર રીતે દાઝતા તેને ખાનગી હોસ્પિટલમાં ખેસડયો હતો.

(12:16 am IST)
  • એક મહિલા : ર પુરૂષ : પંચાયતે કહ્યું ૧પ દિ' એક સાથે અને ૧પ દિવસ બીજા સાથે રહો : વિવાદઃ બરેલીઃ અજબગજબનો કેસ : લગ્નના ચોથા વર્ષે શૌહરે તલાક આપ્યા બાદ એક મહિલાએ બીજી શાદી કરી : બાદમાં સમજૂતિ થઇ : પંચાયતે શરત મૂકી કે તે ૧પ-૧પ દિવસ બંને શોૈહર સાથે રહે : મહિલાએ કહ્યું કે હું સ્ત્રી છું સામાન નહિ કે મને વ્હેચી દેવાયઃ મામલો પોલીસ સુધી પહોંચ્યો access_time 11:36 am IST

  • બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે દસેક પૈસાનો થશે ઘટાડો :ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાશે નહીં :પેટ્રોલના ભાવમાં ઘટાડાનો દોર :ડીઝલના ભાવ રહેશે યથાવત :મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો લિટરે ઘટાડો થયો હતો :છેલ્લા આઠેક દિવસથી ઇંધણના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત ;વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ તૂટતાં ઘટી રહ્યાં છે ઇંધણના ભાવ access_time 11:03 pm IST

  • લીમખેડાના કંબોય ગામે દીપડાનો હુમલો:ઘરમાં સૂતેલા પરિવાર પર દીપડાનો હુમલો દીપડાના હુમલામાં 10 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ:ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે દાહોદ ખસેડાયો access_time 12:19 am IST