Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ખાંભાના ધૂંધવાણા ગામે વીજળી પડતા ભેંસનું મોત

ખાંભા ગીરના ગામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

 

ખાંભાના ધૂંધવાણા ગામે વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું હતું  ધૂંધવાના ગામે વાડીમાં રહેતા મેપાભાઈ રામભાઈ રાઠોડની ભેંસનું મોત થયું હતું  વાડીમાં બાંધેલ ભેંસ પર વીજળી પડતા મોત થયું હતું .

 ખાંભા ગીરના ગામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો.હતો ખાંભાના મોટા બરમણ, ડેડાણ, ધૂંધવાણા સહિતના ગામો અંધરાધાર વરસાદ  વરસ્યો હતો

 

(12:59 am IST)