Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સુરતમાં અસલી-નકલી કિન્નરોની બબાલ:પોલીસ કમિશનરે ઓખળ કરવા સર્વે માટે આદેશ આપ્યા

દરેક પોલીસ સ્ટેશનને તેના વિસ્તારમાં આવતા કિન્નરોની માહિતી એકત્ર કરવા સૂચના

સુરત : સુરતમાં કિન્નરો દ્વારા રૂપિયા માગવા બાબતે ઘણી વખત બબાલ થતી હોય છે. ત્યારે સુરત પોલીસ કમિશનરે દરેક પોલીસ સ્ટેશનને તેના વિસ્તારમાં આવતા કિન્નરોની માહિતી એકત્ર કરવા સૂચના આપી છે. જે-તે વિસ્તારના અસલી અને નકલી કિન્નરોની ઓળખ કરાશે. તેમજ કિન્નર ક્યાં વિસ્તારમાં રૂપિયા લેવા જાય છે. તે ક્યાં વિસ્તારમાંથી અને ક્યાં અખાડામાંથી આવે છે. તે તમામ માહિતી ભેગી કરવા સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કિન્નર વડે હુમલો થતા એક યુવકનું મોત નિપ

(1:36 pm IST)