Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

અરવલ્લીના મોડાસામાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

મોડાસા :મધ્યપ્રદેશમા સર્જાયેલી સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને અરવલ્લીનો મોડાસામાં 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. અરવલ્લીના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે તેમજ વાતાવરણમા પણ ઠંડક ફેલાઈ છે.

(6:06 pm IST)