Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા બદલીનો ઘાણવો

ગાંધીનગરઃ રાજ્યના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સીનીયર ઓફિસરોની બદલીઓ ગઇ કાલે થઇ છે. નાયબ સચિવ શ્રી વનરાજસિંહ પઢારીયા સહીથી અડઘોડ જુના સીનીયર અધિકારીઓની બદલી થઇ છે

(૧) શ્રી એ.આઇ. વસવા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી , તાપીની બદલી  કરીને તેઓને આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી,સોનગઢ, જિ.તાપી ખાતે જગ્યાએ નિયુકિત આપવામાં આવે છે.

(૨) શ્રી એ.જે.પટેલ, ખાસ જમીન સંપાદન અધિકારી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ , અમદાવાદની બદલી કરીને તેઓને આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી ,ઝઘડીયા ,જિ. ભરૂચ ખાતે ખાલી જ્ગ્યાએ નિયુકિત આપવામાં આવે છે.

(૩) શ્રી આર.બી.ખરાડી.નાયબ જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા પંચાયત રાજકોટની બદલી કરીને તેઓને આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી,ખેડબ્રહ્મા. જિ. સાબરકાંઠા ખાતે ખાલી જ્ગ્યાએ નિયુકિત આપવામાં આવે છે.

(૪) શ્રી એ.ડી.ચૌહાણ. પ્રાંત અધિકારી , દિયોદર, જિ.બનાસકાંઠાની બદલી કરીને તેઓને આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી , દાંતા, જિ.બનાસકાંઠા ખાતે ખાલી જગ્યા નિયુકિત આપવામાં આવે છે.

(૫) શ્રી ડીે.જે. વસાવા. નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત , સુરતની બદલી કરીને  તેઓેને આયોજન-સહ-તાલુકા અધિકારી , માંડવી, સુરત ખાતે જગ્યાએ  નિયુકિત આપવામાં આવે છે.

(૬) શ્રી એસ.ડીે.તબીયાર, નાયબ  જિલ્લા ચૂંટણી  અધિકારી ,ડાંગની બદલી  કરીને તેઓને આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી , આહવા, જિ.ડાંગ ખાતે  ખાલી જગ્યાએ નિયુકિત આપવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.(વનરાજસિંહ પઢારીયા) સરકારના નાયબ સચિવ.

(1:14 pm IST)