Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વડોદરાની એમ,એસ, યુનિ,માં કોમર્સ ફેકલ્ટીમાં જી,એસ,ની ચૂટણીંમાં રાકેશ પંજાબીનો વિજય

પાદરાની એમ.કે.અમીન કોલેજમાં છમકલુ: બન્ને ગ્રૂપના ચાર લોકોની અટકાયત

 

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં જી.એસની ચૂંટણીની મતગણતરીમાં એજી.એસ.જી ગ્રૂપના રાકેશ પંજાબીનો વિજય થયો છે.

    વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પાંખની ચૂંટણીમાં પાદરાની એમ.કે.અમીન કોલેજમાં છમકલું થયું હતું. વોટિંગ બાબતે સ્ટુડન્ટ યુનિયન પાવર ગ્રુપ તેમજ મા શક્તિ ગ્રુપ આમને સામને આવી ગયા હતા. બન્ને ગ્રૂપો આમને સામને આવતા વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે બન્ને ગ્રૂપના ચાર લોકોની અટકાયત કરી છે. અને ટોળાઓને વિખેરી મામલો થાળે પાડ્યો હતો.

(12:56 am IST)