Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મહેસાણા જિલ્લામાં 900 પોલીસકર્મી અને એસઆરપીની એક કંપનીને જવાબદારી સોંપાઈ

સંવેદનશીલ સ્થળો અને પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તાર પર પોલીસની સતત નજર

 

મહેસાણા જિલ્લામાં 900 જેટલા પોલીસ કર્મીઓ અને એસઆરપીની એક કંપનીને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે.

  બીજીતરફ હાર્દિકના ઉપવાસમાં જોડાવા માટે મહેસાણાના બહુચરાજી તાલુકામાંથી મોટી સંખ્યામાં અમદાવાદ જશે કાયદો અને વ્યસ્થાની સ્થિતિ બગડે તે માટે મહેસાણા જિલ્લા પોલીસ વડાએ સુરક્ષા સઘન બનાવી છે તમામ સંવેદનશીલ સ્થળો અને પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તાર ઉપર પોલીસની સતત નજર રાખી રહી છે.

(10:04 pm IST)