Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

હાર્દિક પટેલના ઉપવાસ પહેલા અમદાવાદમા તેના નિવાસ સ્થાન બહાર સુરક્ષા બંદોબસ્ત વધારાયો

અમદાવાદ :હાર્દિક પટેલના ઉપવાસ પહેલા અમદાવાદમા તેના નિવાસ સ્થાન બહાર સુરક્ષા બંદોબસ્ત વધારાયો છે 

    હાર્દિક પટેલ તેના ઘરેથી ઉપવાસ કરવાનો હોવાથી પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાર્દિકના નિવાસ સ્થાન બહાર બંદોબસ્ત વધાર્યો છે.

(10:00 pm IST)