Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

નર્મદા ડેમમાં પાણીની આવક ધીમી પડીઃ સપાટી ૧૧૮.૩૭ મીટર

રાજકોટ તા. ર૪: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં છેલ્લા ૪ દિવસથી પાણીની આવક થઇ રહી છે મધ્યપ્રદેશમાં વરસાદ ધીમો પડતો આવક ધીમી પડી છે આજે સવારે ડેમની સપાટી ૧૧૮.૩૭ મીટરે પહોંચી છે અઠવાડિયામાં પાણીની ધરખમ આવક થતા પીવાના પાણીનું સંકટ ટળ્યું છે જયાં જરૂરી વરસાદ નથી થયો ત્યાં સરકાર સિંચાઇ માટે નર્મદાનું પાણી આપશે.(૬.૧૫)

(11:37 am IST)