Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

બનાસકાંઠા:મગફળી કૌભાંડ મુદ્દે સુઈ કોંગ્રેસે આપ્યું પ્રાંત અધિકારીને આવેદન :ખેડૂતોને નિવેદન ફેરવવા પોલીસ દબાણ કરતા હોવાની રાવ

બનાસકાંઠામાં મગફળી કૌભાંડ મામલે પોલીસ દ્રારા ખેડૂતોને દબાવવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

  સુઇગામ કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોરવાડા ગામના ખેડૂતોને પોલીસ તંત્ર દ્વારા દબાવવાનો આક્ષેપ થયો છે. પોલીસ તંત્ર દ્વારા ખેડૂતોના નિવેદન ફેરવવા માટે દબાણ કરતા હોવાની રાવ ઉઠી હતી.

(10:32 pm IST)