Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

કલોલમાં ગેરકાયદે દબાણ હટાવ કામગીરી :વિવિધ વિસ્તારોમાં 200 જેટલા દબાણો દૂર કરાયા

 

પંચમહાલના કાલોલમાં નગરપાલિકાએ અન્ય શહેરોની જેમ ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી આરંભી છે શહેરના મુખ્ય બજારમાં તથા વિવિધ વિસ્તારોમાંથી  લગભગ 200 જેટલા ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા.

  જોકે આવી રહેલ રક્ષાબંધન તથા અન્ય તહેવારોને લઇને તંત્રની કાર્યવાહીને લઇને ધંધા પર ખરાબ અસર પડશે તેથી લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો.

(10:33 pm IST)