Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વલસાડ : મોદીએ શું કહ્યું

માતાના આશીર્વાદથી રક્ષા કવચ મળ્યું

*    દેશની બહેનો અને માતાઓના આશીર્વાદથી રક્ષા કવચ મળ્યું

*    એક લાખથી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો અર્પણ કરીને બહેનોને રક્ષાબંધનની ભેંટ આપવાનો આનંદ થઇ રહ્યો છે

*    દિલ્હીથી નિકળતો રૂપિયો આખેઆખો છેવાડાના માનવી સુધી પહોંચે છે

*    ઉંમરગામથી અંબાજી સુધીની પૂર્વ પટ્ટીના દરેક ગામ અને ઘરને નળ દ્વારા પાણી મળે તેવો સંકલ્પ પૂર્ણ થયો છે

*    એકથી દોઢ વર્ષમાં દરેક ઘરને વિજનું જોડાણ આપવાનું કામ પૂર્ણ થશે

*    પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના દ્વારા દરેક ગામને રસ્તાઓથી જોડવામાં આવશે

*    એક લાખ ૧૫ હજાર ૫૫૧ પરિવારોને ઇ-ગૃહ પ્રવેશ કરાવીને ખુશી થઇ છે

(8:40 pm IST)