Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વલસાડ જિલ્લામાં કોરોના બેફામ: તંત્ર લાચાર : વલસાડમાં નવ સહીત વધુ 18 કેસ પોઝીટીવ

વલસાડ જિલ્લામાં દિનપ્રતિદિન દિન કોરોના ફેલાઈ રહ્યૌ છે જાહેરનામાનો અમલમાં ઉણપ દેખાઈ છે જાહેરનામાનું  પાલન લોકો કરતા પણ નથી ત્યારે તંત્રએ વધુ એક્ટિવ બનવાની જરૂર છે જ્યારે વધુ 18 કેસો સામે આવ્યા છે વલસાડ 9, પારડી 3,વાપી 3,ઉમરગામ 1,કપરાડા 1,ધરમપુર 1 જ્યારે જિલ્લામાં આજદિન સુધી પોઝિટીવની સંખ્યા 520એ પહોંચી છે

(11:07 pm IST)