Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં પાવર ઓફ એટર્નીની નોંધ શરૂ કરાવતી સરકાર

રાજકોટઃ રાજય સરકાર દ્વારા પાવર ઓફ એટર્ની ફરજીયાત નોંધણીનો અમલ શરૂ કરાવ્યો છે. જે અંતર્ગત રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં આજની પાવર ઓફ એટર્નીની નોંધ શરૂ કરી દેવાઇ છે. નોંધનિય છે કે હવેથી જે પાવર એટર્નીની નોંધ રજીસ્ટર નહિં થઇ હોય તેનો દસ્તાવેજ નહિં બની શકે.

(4:17 pm IST)