Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ગુજરાતના નવા પોલીસ વડા કોણ?

શિવાનંદ ઝા ને એકસ્ટેન્શન મળવાની નહિવત સંભાવના

ગુજરાતે કેન્દ્રને મોકલેલ નામોની યાદી મુજબ..

. આશીષ ભાટીયા

. કેશવ કુમાર

. રાકેશ અસ્થાના

. એ.કે.શર્મા

. ટી.એસ. બીસ્ત

. સંજય શ્રીવાસ્તવ

.અતુલ કરવલ

. વિકાસ સહાય

.સહિતના ૧૩નામો છે.

આમાંથી ૩ નામની પેનલ નકકી થયે અંતિમ પસંદગી થશે

(4:08 pm IST)