Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સીટા સોલ્યુશન્સ દ્વારા લોન્ચ થયું 'ઇકોમ૩૬૫કલાઉડ' ઈ-કોમર્સ સોલ્યુશન

કોરોના કાળમાં નાના મોટા વેપારીઓ, ઉત્પાદકો, ઉદ્યોગકારો સહિતને ઓનલાઇન વેંચાણમાં ખુબ જ ઉપયોગીઃ અનેક ફીચર્સ

અમદાવાદ તા. ૨૪: કોવીડ-૧૯ મહામારીના કઠિન સમયમાં લોકોઙ્ગ બઝારમાં જઈ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે, ત્યારે ઈ-કોમર્સની બોલબાલા છે, કારણકેઙ્ગ લોકો ઈ-કોમર્સના માધ્યમથી મોટાભાગની ખરીદી ઘરે બેસીને કરવાનું પસંદ કરે છે. આ સ્થિતને ધ્યાનમાં રાખી અમદાવાદ સ્થિત આઈ.ટી કંપની સીટા સોલ્યુશન્સ દ્વારા નાના મોટા વ્યાપારીઓ, ઉત્પાદકો, અનેઙ્ગ ઉદ્યોગો માટેઙ્ગ વિવિધ માલ અને ઉત્પાદનોના ઓનલાઈન વેચાણમાંઙ્ગ ઉપયોગી થઈ શકે તેવું યુનિક ફીચર્સ ધરાવતુંઙ્ગ ઇ-કોમર્સ સોફટવેર 'ઇકોમ૩૬૫કલાઉડ' રજુ કરવામાં આવ્યું છે.

સીટા સોલ્યુશન્સનાઙ્ગ ફાઉન્ડરઙ્ગ અનેઙ્ગ ચેરમેન કિરણ સુતરીયાએ જણાવ્ય હતું કેઙ્ગઇકોમ૩૬૫કલાઉડમાં આપવામાં આવેલા કેટલાક વિશિષ્ઠ ફીચર્સઙ્ગ જેવાકે ઓફ લાઈન કેપેબિલીટીસ, વિઝયુઅલ અપીલીંગ , આઈ પોપિંગ થીમ, પ્રોડકટ્સ કમ્પેરિઝન, લાઈવ ચેટ, શોઙ્ગ પ્રોડકટ્સ ઓન હ્યુમન મોડેલ્સ વગેરેઙ્ગ બાયર્સ અને સેલર્સ બંનેના ઓનલાઈન બાઈંગ અનેઙ્ગ સેલિંગના અનુભવ સરળ, સુખદ, અનેઙ્ગ સંતોષજનક બનાવે છે,  તેમજ વ્યાપારીઓને ડીજીટલી આત્મનિર્ભર પણ બનાવે છેઙ્ગ આ સોફટવેર વ્યાપારીઓ અને ઉત્પાદકોને પોતાની પ્રોડકટસ સરળતાથી ઓનલાઈન વેંચાણ અને માર્કેટિંગ કરવા માટે ખૂબજઙ્ગ ઉપયોગી છે, તેમના ગ્રાહકો પણ સરળતાથી ઓર્ડર આપી શકે છે. તેમજ ઇકોમ૩૬૫કલાઉડઓનલાઈનઙ્ગ સ્ટોર્સઙ્ગ બનાવવાનાઙ્ગ બધાજઙ્ગ જરૂરી ફીચર્સ ધરાવે છે. કંટ્રોલ ઓન લાઈનઙ્ગ પેમેન્ટ ઓપ્સન, રિયલઙ્ગ ટાઈમઙ્ગ શિપિંગઙ્ગ ઓપ્સન, કોન્ટેકટ યોર કસ્ટમર,મેનેજ યોર શોપ ઇન્વેન્ટરી વગેરેનોઙ્ગ ઉપયોગઙ્ગ કરી વ્યાપારીઓ પોતાના ઓનલાઈન સ્ટોર્સને સફળતા અને સરળતાથી ચલાવી શકેઙ્ગ છે.

(11:39 am IST)