Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

મને ખાત્રી છે, પાટીલના નેતૃત્વ હેઠળ ગુજરાત ભાજપ વધુ મજબૂત બનશે અને પૂર્ણ બહુમત સાથે ફરી એક વખત સરકાર બનાવશે : અમિતભાઈ

રાજકોટ : ભારતીય જનતા પક્ષના નવ નિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા પછી ગૃહપ્રધાન અમિતભાઈ શાહને પણ દિલ્હી ખાતે મળ્યા હતા. તે પ્રસંગની તસ્વીરો. આજે સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત થઈ રહ્યુ છે.

(11:30 am IST)