Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

સુરત:લીંબાયતમાં મોબાઈલ પર વાત કરતા કરતા ચાલવું શખ્સને ભારે પડ્યું: બે અજાણ્યા શખ્સ ફોન આંચકી છૂમંતર.....

સુરત: શહેરના લીંબાયત વિસ્તારમાં ગતરાત્રે માધવબાગ સોસાયટીમાં મોબાઈલ ફોન ઉપર વાત કરતા ચાલતા જતા સી..ના હાથમાંથી પલ્સર મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા મોબાઈલ ફોન આંચકી ફરાર થઇ ગયા હતા.

દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં લીંબાયત ચોર્યાસી ડેરીની સામે ગાયત્રીનગર સોસાયટી ઘર નં.153,154 માં રહેતા 30 વર્ષીય ચાર્ટડ એકાઉન્ટન્ટ નિરજભાઈ બ્રિજમોહન સોમાણી રીંગરોડ અજંતા શોપીંગ સેન્ટર ખાતે પોતાની ઓફિસ ધરાવે છે

(6:11 pm IST)