Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

અમદાવાદ :BRTSને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી દેનાર દબોચાયોઃ ટિકિટ લેવા મુદ્દે બબાલ થતા કર્યું કૃત્ય

ઇસનપુર, વટવા અને રેલવે પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ચોરી અને દારૂના ગુન્હામાં સંડોવાયેલ મોહમ્મદ હડ્ડિની ધરપકડ

અમદાવાદના નહેરૂનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી ક્રાઇમે આરોપી મોહમદ આસીમ હડ્ડીની મિલતનગર છાપરા પાસેથી ધરપકડ કરી હતી

  આ અંગે મળતી વિગત મુજબ આરોપી બીઆરટીએસમાં ટિકિટ લેવા ગયો હતો અને ટિકિટ લેવા મુદ્દે બીઆરટીએસના કર્મચારીઓ સાથે તકરાર થઇ હતી. ત્યારબાદ તેને બીરઆરટીને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ કૃત્ય કર્યું હોવાનું પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત કરી હતી. ઇસનપુર, વટવા અને રેલવે પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ચોરી અને પ્રોહિબિશનના ગુના અગાઉ નોંધાઈ ચુક્યા છે.

(10:21 pm IST)
  • ઇન્ડોનેશીયામાં ૭.પની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી નથી access_time 11:40 am IST

  • હોમગાર્ડ રોકી રોન્ગ સાઈડમાં જતી કાર :ભાજપના નેતાએ માર્યો લાફો :બોનેટ પર ચડાવીને ઢસડ્યો : હરિયાણાના રેવાડીના ભાજપ નેતા સતીશ ખોડાની દબંગાઈ :હોમગાર્ડના જવાનને કારના બોનેટમાં ચડાવીને ઢસડ્યો access_time 1:18 am IST

  • મનોજ તિવારીને ધમકી આપનાર શખ્શની ધરપકડ :આરોપીએ પ્રખ્યાત થવા ધમકી આપ્યાનું રતન :દિલ્હી ભાજપના પ્રમુખ ને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર વિશ્વજીત નામના શખ્શને ઝડપી લેવાયો access_time 12:50 am IST