Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

નવસારી જિલ્લામાં આજે ૪૯ નવા કેસો નોંધાયા: ૧ નુ મોત: વધુ 62 દર્દીઓ સ્વસ્થ થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :નવસારી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૨૪ મી મે નાં રોજ ૪૯ નવા કેસો આવેલ છે તેમજ ઍક દર્દી નું અવસાન થયેલ છે,
   આજે ૬૨ દર્દી ઓ કોરોના ને હરાવવા માં સફળ રહ્યા છે, જીલ્લા માં હાલ ૮૧૨ દર્દઓ સારવાર હેઠળ છે.

(8:05 pm IST)