Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજ્યની હિસાબ અને તિજોરી નિયામક કચેરીના 88 જેટલા નાયબ હિસાબનીશ ,સબ ઓડિટર્સ અને પેટા તિજોરી અધિકારીઓની હંગામી ધોરણે બઢતીથી નિમણુંક

ગોધરા, મોરબી, ગાંધીનગર, બોટાદ ,અમદાવાદ,પાટણ, જૂનાગઢ,સુરેન્દ્રનગર રાજકોટ, દેવભૂમિ દ્વારકા ,સુરત , નડિયાદ સહિતના શહેરોના અધિકારીને બઢતી અપાઈ

અમદાવાદ :રાજ્યની હિસાબ અને તિજોરી નિયામક કચેરીના 88 જેટલા નાયબ હિસાબનીશ, સબ ઓડિટર્સ અને પેટા તિજોરી અધિકારીઓની હંગામી ધોરણે બઢતીથી નિમણુંક કરાઈ  છે જેમાં ગોધરા, મોરબી, ગાંધીનગર, બોટાદ ,અમદાવાદ,પાટણ, જૂનાગઢ,સુરેન્દ્રનગર રાજકોટ, દેવભૂમિ દ્વારકા ,સુરત , નડિયાદ સહિતના શહેરોના અધિકારીને બઢતી અપાઈ છે, 

  રાજ્યની હિસાબ અને તિજોરી નિયામક કચેરીના 88 જેટલા નાયબ હિસાબનીશ, સબ ઓડિટર્સ અને પેટા તિજોરી અધિકારીઓની હંગામી ધોરણે બઢતીથી નિમણુંક કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે 

(11:47 pm IST)