Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

વિસાવદરના ભલ ગામમાં બે જુથ વચ્‍ચે અથડામણ : ૩ ઘાયલ થયા

વિસાવદર :  આજે મોડી સાંજે વિસાવદરના ભલ ગામમાં બે જુથ આમણ-સામણે આવી ગયા હતા. જેમાં ૩ લોકોની ગંભીર ઇજા થયા પામેલ છે.  તેમજ તેઓને હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યા છે. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્‍થળે પહોંચી મામલો થાળે પાડયો હતો. આ અથડામણ જુની અદાવતની કારણે થયો હોવાનું જાણવા મળે છે.

 

(10:18 pm IST)