Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

પ્રવાસી શિક્ષકોની મુદ્દતમાં વધારો

રાજકોટઃ ગુજરાત સરકારે રાજ્યની શાળાઓમાં માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણૂકની મુદત તા. ૨૧ ડીસેમ્બરના રોજ પુરી થઈ ગઈ છે. ત્યાર બાદ રાજ્ય સરકારે આ મુદત લંબાવવાનો નિર્ણય રાજ્યમાં શાળાકીય શિક્ષણના વ્યાપમાં વધારો થાય તે હેતુથી કર્યો છે. રાજ્યમાં ૬૦૦૦થી વધુ વિવિધ પ્રવાસી શિક્ષકો માટે આ મુદત વધારો લાગુ પડશે

(4:18 pm IST)