Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

મોરવાહડપના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાટનું કોંગ્રેસને સમર્થનઃ ૮૧ બેઠકો

અમદાવાદ તા.ર૩ : વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૮૦ બેઠકો પર જીત મળી હતી. ત્યારે હવે અપક્ષના ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. મોરવાહપના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાટે કોંગ્રેસને ટેકો આપ્યો છે.

વિજેતા ઉમેદવાર ભૂપેન્દ્ર ખાંટે કોંગ્રેસને ટેકો આપતા કોંગ્રેસના ૮૧ બેઠકો થઇ છે. મહત્વનું છેકે, રાહુલ ગાંધી ગુજરાતના પ્રવો છે ત્યારે ભુપેન્દ્ર ખાંટે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને કોંગ્રેસને ટેકો આપ્યો છે.

(4:13 pm IST)