Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

વિજયભાઈ - નીતિનભાઈ દંપતિએ ભગવાન જગન્નાથજી અને ભદ્રકાલી માતાના દર્શન કર્યા

ગુજરાતનું બીજીવાર સુકાન સંભાળ્યા બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ - અંજલીબેન તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ - સુલોચનાબેને ભગવાન જગન્નાથજી તથા ભદ્રકાલી માતાના દર્શન કરી રાજયની સુખાકારી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

(11:31 am IST)