Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

GSTને અભ્યાસ ક્રમમાં સામેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે

અર્થ શાસ્ત્રમાં થિયરી તરીકે અઢી પાનાનો પાઠ :એકાઉન્ટ વિષયમાં પ્રેક્ટિકલ તરીકે જીએસટી વિષય

 

અમદાવાદ :જીએસટી ટેક્સ સિસ્ટમને હવે ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ક્રમમાં પણ ભણવાના છે. ગુજરાત ના શિક્ષણ વિભાગે વર્ષ વર્ષ 2019 ના નવા શેક્ષણિક સત્રમાં ધોરણ 11 અને 12 માં જીએસટીના નવા પાઠ ઉમેરવાનો નિર્ણ કર્યો છે

 . જીએસટીના જટિલ અભ્યાસક્રમને અર્થ શાસ્ત્રમાં થિયરી તરીકે અઢી પાનાનો પાઠ તો એકાઉન્ટ વિષયમાં પ્રેક્ટિકલ તરીકે જીએસટી વિષયને સમાવવામાં આવ્યો છે.

 

(1:16 am IST)