Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ગુજરાત એટીએસ ટીમની બિહારના ગયા વિસ્તારનો નક્સલી ઝડપાયો

ગુજરાત ATSને  વધુ એક સફળતા મળી છે. વલસાડ નજીકથી એક નકસલીને ઝડપ્યો બિહારના ગયા વિસ્તારનો છે નકસલી પોલીસ એન્કાઉન્ટર સમયે ફરાર થઈ આવ્યો હતો ગુજરાતATSની ટીમે આરોપીની પૂછપરછ શરૂ કરી છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલતું હતું . ATSએ રાજેશ ઉર્ફે ઉત્તમજીની ધરપકડ  કરી છે

 

(4:45 pm IST)