Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

લોકસભાની ચૂંટણીની તૈયારી શરૃઃ તમામ કલેકટરોની હાજરીમાં મત મશીન ચકાસણી

રાજકોટઃ ગુજરાતમાં કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે ગાંધીનગરમાં ચૂંટણી પંચના અધિકારીઓની હાજરીમાં રાજ્યના તમામ કલેકટરો માટે ઈ.વી.એમ.નો ફર્સ્ટ લેવલ ચેકીંગ કાર્યક્રમ યોજાયેલ. ચૂંટણી માટે તમામ ઈ.વી.એમ. નવા જ વપરાશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી મુરલીક્રિષ્ના, સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી જયદીપ દ્વિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:01 pm IST)