Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

સુરતમાં એક જ સીટ માટે કોંગ્રેસના બે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરાવાળા અને નીલેશ કુંભાણીએ સુરતની કામરેજ સીટ માટે દાવેદારી નોંધાવી : નિર્વાચીન અધિકારીઓએ જણાવ્યું કે, પાર્ટીનું અધિકારીક પત્ર સાથે હોવાને કારણે બંન્નેની ઉમેદવારી સ્વીકાર કરી લેવામાં આવી : ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ હજી સુધીમાં કેટલીય સીટો ઉપરથી પોતાના ઉમેદવાર બદલી ચુકી છે

 

(4:17 pm IST)