Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સુરતના 40 થી વધુ સીએનજી પંપધારકો હડતાલમાં જોડાયા: સર્વિચ ચાર્જમાં ભેદભાવ મુદ્દે હડતાળ

સુરત :ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાળ બાદ હવે સુરતમાં સીએનજી પંપધારકો હડતાળ પર ઉતર્યા છે. સુરતમાં આવેલા 40 થી વધારે સીએનજી પંપધારકોએ સર્વિસ ચાર્જને લઇને નારાજગી વ્યક્ત કરી સર્વિચ ચાર્જમાં ભેદભાવ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. હાલ PSU પંપધારકોને 3.11 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવવો પડી રહ્યો છે. તો ફ્રેન્ચાઇઝી પંપ ધારકોને 2.60 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવવો પડે છે. જેને લઇને ગેસ કંપનીને રજૂઆત પણ કરાઇ છે

(1:35 pm IST)