Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વડોદરામાં સીકલીગર ગેંગનો વોન્ટેડ આરોપી ચંદનસિંહ ઝડપાયો :

વડોદરા શહેરની એસઓજી શાખા દ્વારા શહેરમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતો સિકલીગર ગેંગનૉ વૉન્ટેડ આરોપી ને ઝડપી લેવાયો છે વડોદરા પોલીસ કમિશ્રર અનુપમસિંહ ગેહલોતના આદેશ અનુસાર એસઓજી ઇનચાર્જ પીઆઇ ચૌહાણના સૂચન મુજબ એસઓજી શાખાના સ્ટાફ દ્વારા ગુનાહિત ભૂતકાળ ધરાવતો એન સલમ ક્વાટર તરસાલીમાં રહેતો ચંદનસિંહ સિકલીગરને જયુપીટર ચોકડી પાસેથી ઝડપીને વધુ તપાસ હાથ ધરાઈ છે

(9:51 am IST)