Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સુરતના હજીરા વિસ્તારમાં ટ્રકો અટકાવાઈ :દેશભરમાં ટ્રાન્સપોર્ટરોની અચોક્કસ મુદતની હડતાળ યથાવત

સુરત :દેશભરમાં ટ્રાન્સપોર્ટ્સ માલિકોની અચોક્કસ મુદતની હડતાળ ચાલી રહી છે ત્યારે સુરતના હજીરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટસ એસોસિયેશન સભ્યોએ ટ્રકોને અટકાવી દીધીહતી હડતાળ દરમિયાન આ ટ્રકો હજીરા વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે તેને રોકી દેવાઈ. અને ટ્રક ચાલકોને હડતાળમાં જોડાવવા અપીલ કરી હતી

(8:33 pm IST)